Narayana Services
  • પ્રસ્તાવના
  • સુવિધાઓ
  • અમારા ક્લાયન્ટ
    • ગ્રેટર અમદાવાદ બેંગાલી સમાજ એસોસીએશન ચેરē
    • ડીવાઇન ગાઇડન્સ - સ્વેતા ખત્રી દ્વારા
    • ફ્યુટર લીડર - ટ્રેનીંગ ઓર્ગેનાઇઝેશન
    • શ્રીકર હાઇડ્રોલીક્સ
    • સચીન સોની - પૈસા કેવી રીતે કમાવવા?
    • સ્વસ્તીક કીચન એપ્લાઇંસીસ
  • જરૂરી માહીતી
    • ઇ-પેપર>
      • દીવ્ય ભાસ્કર
      • ડી.એન.એ.
      • હીન્દૂસ્તાન ટાઇમ્સ
      • ગુજરાત સમાચાર
      • સંદેશ
      • ટાઇમ્સ ઓફ ઇંડિયા
    • સરકારી માહીતી આપતી વેબસાઇટ>
      • ડુ-નોટ-ડીસ્ટર્બ ચેક કરવા
      • ગુજરાત રાજ્ય - વેન દ્વારા
      • ગુજરાત રાજ્ય - માહિતી કેન્દ્ર
      • ઇન્કમ-ટેક્ષ >
        • ઇન્કમ ટેક્ષ - ઇ ફાઇલીંગ
        • પાન કાર્ડ વિષે માહીતી
        • મુખ્ય વેબ સાઇટ
        • એન.એસ.ડી.એલ. - પાનકાર્ડ
        • કાયદા અને કાનુન - ઇન્કમ ટેક્ષ
      • પાસપોર્ટ પોર્ટલ
      • મુલ્યાંકન - કંવર્ટર
      • ભારત નું પોર્ટલ
      • ઓન લાઇન જોબ એપ્લીકેશન - ઓજસ
    • અંગ્રેજી શીખો>
      • પ્રસ્તાવના
    • મલ્ટી લેવલ મારકેટીંગ>
      • વિદેશી કંપનીઓ>
        • અમેગા ગ્લોબલ
        • એમવે
        • ઓટો-એક્ષ-જનરેશન
        • નીક્કેન
        • ઝ્રી
      • સ્વદેશી >
        • કીંગ મેકર
        • સીક્યુર પોઇન્ટ
        • વેસ્ટ્રીજ
    • હુ અને મારો પરીવાર
    • ઓન લાઇન બેંકો>
      • આઇ.એફ.સી. કોડ જાણો
      • એક્ષીસ બેંક
      • આઇ.સી.આઇ.સી.આઇ. બેંક
      • આઇ.સી.આઇ.સી.આઇ. બેંક - બી2
      • આઇ.સી.આઇ.સી.આઇ. બેંક - ભુલકાઓ
    • ઓનલાઇન ટીકીટ >
      • ડોમેસ્ટીક ફ્લાઇટ
      • ઇન્ટરનેશનલ ફ્લાઇટ
      • ભારતીય રેલ
    • 3ડી>
      • માનવ શરીર
      • સંગીત ના શુર લાઇટ દ્વારા
      • સોલર સીસ્ટમ
    • સોશીયલ નેટવર્ક >
      • અપના સર્કલ
      • ઇઝી વર્ક સ્પેસ
      • ફેસ બુક
      • લીંકડ-ઇન
      • માય સ્પેસ
      • પીઅર - પાવર
      • સીલીકોન ઇંડીયા
      • ટુ સ્ટેપ
      • ટ્વીટર
      • યુ.એન.વાય.કે.
    • ટેલી સોલ્યુશન>
      • માહીતી
      • ફાઇનાન્સ એકાઉન્ટ
      • સીમ્પલ સ્ટેપ
  • આપનો અભિપ્રાય
  • અમને મળો!
My financial helth
View more presentations from Abhinaya Joshi

 



પ્રસ્તાવના


Picture
Picture
Picture

 


નારાયણ સર્વિસીસની મુખ્ય કામગીરી નીચે મુજબ છે.
  • વેબસાઇટ ડીઝાઇનીંગ  : અમે વીબ્લી દ્વારા તમારી વેબસાઇટ તૈયાર કરી આપીએ છીએ
  • ઇ-માર્કેટીંગ - બલ્ક ઇમેલ : અમે તમને આ સુવિધા દ્વારા તમારા થનારા ગ્રાહક વર્ગ સુધી પહોચવામાં મદદ કરી શકીએ છીએ.
  • બલ્ક એસ.એમ.એસ. : તમારી જરૂરી માહીતી કે સમાચાર અમે તમારા વપરાશ કરતા ગ્રાહક કે મીત્ર વર્ગના મોબાઇલ માં પહોચતો કરી શકીએ છીએ. (નોંધ : જે વ્યક્તિ એ ડી.એન.ડી મા રજીસ્ટર્ડ કરાવેલ હોય તેને સંદેશો નથી મળી શકતો - ટ્રાઇના દ્વારા)
  • બુક કીપીંગ ટેલી સોફ્ટવેર દ્વારા - અમે તમારા રોજ-બરોજ ના હિસાબી કામકાજ કરી આપીએ છીએ અને એને માહીતી તમને ઇમેલ દ્વારા અને એસ.એમ.એસ દ્વારા પહોંચતી કરીએ છીએ.
  • સ્કેનીંગ તેમજ ઓ.સી.આર. નું કામ : આપની માહીતી ને હમે સ્કેનીગ કરી સોફ્ટ કોપી માં ઓન લાઇન સ્ટોરેજ દ્વારા અને તમારા કોમ્પ્યુટ માં પ્રસ્થાપિત કરી આપીએ છીએ.
  • ડેટા એંટ્રી વર્ક : કોઇપણ પ્રકાર નું ડેટા એંટ્રી વર્ક જેવુ કે તમારા ગ્રાહકોની માહીતી નું ફોર્મ ની યાદીનુ લીસ્ટ, તમારી વસ્તુઓની યાદી, તેમજ અન્ય ટાઇપીંગ કામ પણ અમે કરી આપીએ છીએ. 
  • ઓન લાઇન ચાટ ની સુવિધા તમારા વેબસાઇટ ઉપર : જેથી કરીને તમે એ લોકો સાથે લાઇવ ચેટ કરી શકો છો જે તમારી સાઇટ વીસીટ કરી રહ્યા હોય 
  • ઇન્કમ ટેક્ષ : અમે વ્યક્તિગત (પગારદાર - નાના ધંધાદારીઓનુ ઇન્કમ ટેક્ષ રીટર્ન ભરી આપીએ છીએ, તેમજ ટેક્સ પ્લાનીંગ માં મદદ કરી શકીએ છીએ.
  • સ્ટોક માર્કેટ : જો તમે શેર બજાર માં રોકાણ કરતા હોય તો અમે તમને ટીપ્સ આપી ને તમારા રોકાણ નો વધારો કરવા મદદ કરીએ છીએ. જો શેર બજાર માં રોકાણ કર્યુ ના હોય અથવા જાણકારી ના હોય છતા રોકાણજ કરવુ હોય તો અમે તમારા વતી અમારી ટીમ દ્વારા તમારા કરેલા રોકાણ નું સારૂ રીટર્ન આપવા મદદ કરીએ છીએ.
Create a website with Narayana Services